રોંગ સાઇડ ડ્રાઇવ બાદ સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ: વિદ્યાર્થીઓને નિયમ સમજાવી શપથ લેવડાવ્યા.
Published on: 28th July, 2025
અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવ બાદ સ્કૂલોમાં અવેરનેસ કાર્યક્રમ યોજ્યો. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો સમજાવી, નિયમ પાલન માટે શપથ લેવડાવ્યા. હાઇકોર્ટની ટકોર બાદ રોંગ સાઇડ ડ્રાઇવ યોજાઈ, દંડ ફટકારાયો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સ્કૂલોમાં અવેરનેસ શરૂ કરી, વિદ્યાર્થીઓને ટ્રાફિક પાલનના સપથ લેવડાવ્યા. દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશને અલગ-અલગ સ્કૂલોમાં અવેરનેસ પ્રોગ્રામ કર્યો અને નિયમોનું પાલન કરવા જણાવ્યું.

Published on: July 28, 2025