રાજકોટ: પતિએ પત્નીના પ્રેમીથી જન્મેલી દીકરીને પોતાની દીકરી માનીને ઉછેરી. એક અજીબો ગરીબ કિસ્સો.
Published on: 28th July, 2025
રાજકોટ સમાચાર: રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો અભયમની ટીમ પાસે આવ્યો. એક મહિલાએ પ્રેમી થકી જન્મેલી પુત્રીને પ્રેમી લઈ જવાનો પ્રયાસ કરતા તે ડિપ્રેશનમાં આવી ગઈ અને આત્મહત્યાનો વિચાર કર્યો. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા.

Published on: July 28, 2025