ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના: સુરેન્દ્રનગરની 38,210 બહેનોને દર મહિને ₹1250 મળે છે, લાભાર્થીઓએ Verification કરાવવું.
Published on: 28th July, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી બહેનોનું Verification થઈ રહ્યું છે. સહાય નિયમિત રહે તે માટે હયાતી ખરાઈ અને પુનઃલગ્ન ન કર્યાનો દાખલો મામલતદાર કચેરીમાં જમા કરાવવો. 18-50 વર્ષની બહેનોએ તલાટીનો દાખલો આપવો. મરણ થયેલ બહેનોના પરિજનોએ મરણનો દાખલો જમા કરાવવો. DBT દ્વારા ₹1250 ની સહાય મળે છે.

Published on: July 28, 2025