સ્કોર્પિયોએ બાઈકને ટક્કર મારતા એકનું મોત, CCTV ફૂટેજ સામે આવ્યા; પોલીસ તપાસ ચાલુ.
Published on: 28th July, 2025
સુરતમાં સ્કોર્પિયોએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક કાલુરામ રાજસ્થાની હતા અને ફર્નિચરનું કામ કરતા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક મનોહરલાલને પણ ઈજા થઈ છે, જે સારવાર હેઠળ છે. આ ઘટના જહાંગીરપુરા કેનાલ રોડ પર બની હતી. પોલીસે સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Published on: July 28, 2025