ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે પગલાં, પગાર અટકાવવા અને રિકવરીની સૂચના.
ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે પગલાં, પગાર અટકાવવા અને રિકવરીની સૂચના.
Published on: 11th December, 2025

રાજ્યના શિક્ષણ વિભાગે ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. શિક્ષણાધિકારીઓને પરિપત્રમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે પગાર અટકાવવા સુધીના પગલાં લેવાશે. ખાતાકીય તપાસ થશે અને નિવૃત્ત શિક્ષકો પાસેથી રિકવરી પણ કરવામાં આવશે. શિક્ષણાધિકારીઓ આવા શિક્ષકો સામે તાત્કાલિક પગલાં લેશે.