રાજકોટ: ફી વધારા સામે વિદ્યાર્થીઓનો વિરોધ, પ્રિન્સિપાલની દાદાગીરી-મંત્રી કે સાંસદને ફરિયાદ કરવી હોય તો કરો.
રાજકોટ: ફી વધારા સામે વિદ્યાર્થીઓનો વિરોધ, પ્રિન્સિપાલની દાદાગીરી-મંત્રી કે સાંસદને ફરિયાદ કરવી હોય તો કરો.
Published on: 02nd December, 2025

રાજકોટની વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારા સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. કોલેજ પર 60 હજાર રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ થયો, તપાસ ટીમ આવી. કોલેજે 30 હજાર refund કર્યા. વિરોધ કરતા વિદ્યાર્થીઓ સામે પ્રિન્સિપાલની દાદાગીરીનો VIDEO વાયરલ થયો. પ્રિન્સિપાલે કહ્યું કે મંત્રી કે સાંસદને ફરિયાદ કરવી હોય તો કરો.