રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વિદ્યાપીઠમાં રાત્રિ વિશ્રામ અને સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વિદ્યાપીઠમાં રાત્રિ વિશ્રામ અને સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી.
Published on: 07th December, 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી. ત્યારબાદ આચાર્ય ભવનમાં રાત્રિ વિશ્રામ કર્યો અને વહેલી સવારે પ્રભાતફેરીમાં જોડાયા, જ્યાં વિદ્યાર્થીઓએ ઢોલ મંજીરાથી માહોલ ઉર્જામય બનાવ્યો. રાજ્યપાલે કરતાલથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. કુલપતિ ડો. હર્ષદ પટેલે રાજ્યપાલનું સ્વાગત કર્યું, પ્રભાતફેરીમાં કર્મચારીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા. Also read: Gandhinagar News.