આયુષ્માન યોજનામાં બેડ, ICU, ડોક્ટર વગર સારવાર શક્ય નથી; રોકડથી બધું ઉપલબ્ધ.
આયુષ્માન યોજનામાં બેડ, ICU, ડોક્ટર વગર સારવાર શક્ય નથી; રોકડથી બધું ઉપલબ્ધ.
Published on: 14th December, 2025

PMJAY ગરીબોને મફત સારવારનું વચન આપે છે, પણ ગુજરાતમાં ઘણી હોસ્પિટલો ICU, વેન્ટિલેટર જેવી સેવાઓ બંધ કરે છે. આયુષ્માન કાર્ડ હોવા છતાં બેડ ના હોવાનું બહાનું બતાવાય છે, અથવા સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાય છે. રોકડ ચૂકવનારા દર્દીઓ માટે ડોક્ટર અને બેડ તરત ઉપલબ્ધ થાય છે. દર્દીઓને કન્સલ્ટિંગ ફી અને ડિપોઝિટ ભરવાનું કહેવાય છે. કાર્ડ કઢાવવામાં પણ ધક્કા ખાવા પડે છે. હેલ્પલાઇન પર કોલ કરવાથી પણ ક્યારેક જ મદદ મળે છે.