સિહોરમાં HIGHWAY પર દબાણો દૂર કરવા બુલડોઝર તૈયાર.
સિહોરમાં HIGHWAY પર દબાણો દૂર કરવા બુલડોઝર તૈયાર.
Published on: 14th December, 2025

સિહોર ભાવનગર-રાજકોટ NATIONAL HIGHWAY 51 પર દબાણોથી ટ્રાફિક સમસ્યા વધે છે. લારી-ગલ્લા અને કેબિન હટાવવાની માંગ સાથે તંત્ર ACTION માં આવ્યું. નગરપાલિકા દ્વારા HIGHWAY પરના ગેરકાયદેસર દબાણો હટાવવા આદેશ કરાયો છે. દબાણકર્તાઓને તાત્કાલિક દબાણો દૂર કરવા તાકીદ કરાઇ છે, નહિંતર તંત્ર દ્વારા હટાવવામાં આવશે.