દાંતામાં પોલીસ અને ફોરેસ્ટ ટીમ પર હુમલો, 45થી વધુ જવાન ઘાયલ.
દાંતામાં પોલીસ અને ફોરેસ્ટ ટીમ પર હુમલો, 45થી વધુ જવાન ઘાયલ.
Published on: 14th December, 2025

બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ સ્થાનિક લોકોએ પોલીસ અને ફોરેસ્ટ ટીમ પર હુમલો કર્યો. આ હુમલામાં PI આર.બી. ગોહિલ સહિત 45થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. ઘટના Ambaji નજીક બની હતી.