દંપતીએ FINANCE COMPANYનું સીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો: 7 લાખની લોન ન ભરતા મકાન ટાંચમાં લેવાયું.
દંપતીએ FINANCE COMPANYનું સીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો: 7 લાખની લોન ન ભરતા મકાન ટાંચમાં લેવાયું.
Published on: 14th December, 2025

સરસ્વતી તાલુકાના મોરપા ગામે FINANCE COMPANY દ્વારા સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. પાંચાભાઈ અને મેનાબેને 7 લાખની લોન લીધી હતી, હપ્તા ન ભરતા કોર્ટના આદેશ બાદ 20 ઓક્ટોબર, 2024ના રોજ કંપનીએ મકાન સીલ કર્યું હતું. 7 નવેમ્બર, 2024ના રોજ દંપતી મકાનમાં રહેતું જણાયું હતું. FINANCE COMPANYએ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.