યુક્રેન-રશિયા શાંતિ મંત્રણામાં અમેરિકાની પ્રથમવાર સીધી એન્ટ્રી, ડોનબાસ મુદ્દે મડાગાંઠ યથાવત.
યુક્રેન-રશિયા શાંતિ મંત્રણામાં અમેરિકાની પ્રથમવાર સીધી એન્ટ્રી, ડોનબાસ મુદ્દે મડાગાંઠ યથાવત.
Published on: 24th January, 2026

રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાર્તામાં USA પ્રથમવાર સામેલ થયું. યુએઇમાં યોજાયેલી બેઠકમાં યુક્રેનના વોલોદિમીર ઝેલેન્સ્કીના પ્રતિનિધિઓ અને રશિયાના સૈન્ય અધિકારીઓએ ભાગ લીધો. ડોનબાસને લઈને મડાગાંઠ યથાવત છે, પરંતુ USAની એન્ટ્રીથી શાંતિ મંત્રણામાં નવી આશા જન્મી.