ભારત મુલાકાત બાદ UAE પ્રમુખે પાકિસ્તાન સાથેની ડીલ તોડી, મિડલ-ઈસ્ટમાં રાજકારણ ગરમાયું!
ભારત મુલાકાત બાદ UAE પ્રમુખે પાકિસ્તાન સાથેની ડીલ તોડી, મિડલ-ઈસ્ટમાં રાજકારણ ગરમાયું!
Published on: 24th January, 2026

ભારતની સફળ મુલાકાત પછી UAEએ પાકિસ્તાનને આર્થિક ઝટકો આપ્યો: Islamabad Airport મેનેજમેન્ટની ડીલ રદ કરી. આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન માટે આ પ્રોજેક્ટનું ખાનગીકરણ મહત્વનું હતું. August 2025માં સહમતિ બાદ UAEએ પ્રોજેક્ટથી ખસી જવાનો નિર્ણય લીધો છે. Pakistan સાઉદી-UAE વચ્ચેની તિરાડમાં ફસાયું.