અબુધાબીમાં શાંતિ મંત્રણા પહેલાં રશિયાએ યુક્રેન પર 21 મિસાઈલોથી હુમલો કર્યો, યુક્રેનનો પુતિન પર આક્ષેપ.
અબુધાબીમાં શાંતિ મંત્રણા પહેલાં રશિયાએ યુક્રેન પર 21 મિસાઈલોથી હુમલો કર્યો, યુક્રેનનો પુતિન પર આક્ષેપ.
Published on: 24th January, 2026

Russia Ukraine War Update: અબુધાબીમાં શાંતિ વાર્તાની તૈયારી વચ્ચે રશિયાએ યુક્રેન પર મિસાઈલોથી હુમલો કર્યો. યુક્રેને રશિયા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રીએ પુતિન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 2022થી ચાલી રહેલ યુદ્ધ ખતમ થવાના કોઈ અણસાર નથી. UAE દ્વારા યુદ્ધવિરામ કરાવવાની તૈયારી ચાલી રહી છે.