ઈશાન કિશનની બેટિંગથી સ્ટાર ખેલાડીની જગ્યા જોખમમાં! ટીમ ઈન્ડિયાના નવા સમીકરણો.
ઈશાન કિશનની બેટિંગથી સ્ટાર ખેલાડીની જગ્યા જોખમમાં! ટીમ ઈન્ડિયાના નવા સમીકરણો.
Published on: 24th January, 2026

Ishan Kishanએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી ન્યૂઝીલેન્ડ સામે ધુંઆધાર બેટિંગ કરી. રાયપુરમાં T20 મેચમાં 32 બોલમાં 76 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ કારણે સંજુ સેમસનના સ્થાન પર સવાલ ઊભા થયા છે. Ishan Kishanની આ ધમાકેદાર ઈનિંગથી ટીમ ઈન્ડિયામાં નવા સમીકરણો બની રહ્યા છે.