ભારતનો સાથ મળતા ઈરાનને રાહત: 'Thank You India' કહેતા ઈરાન.
ભારતનો સાથ મળતા ઈરાનને રાહત: 'Thank You India' કહેતા ઈરાન.
Published on: 24th January, 2026

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 39મા વિશેષ સત્રમાં ઈરાન વિરુદ્ધના પ્રસ્તાવનો ભારતે વિરોધ કર્યો. ભારતે મિત્રતા નિભાવી ઈરાનને મોટી રાહત આપી છે. ઈરાને ભારતનો આભાર માન્યો અને 'Thank You India' કહ્યું. આ પગલું ભારત અને ઈરાનના સંબંધોને વધુ મજબૂત બનાવશે.