બાંગ્લાદેશની હકાલપટ્ટીથી નારાજ પાકિસ્તાન ICCને ધમકી આપીને પોતાના પગ પર કુહાડી મારશે?
બાંગ્લાદેશની હકાલપટ્ટીથી નારાજ પાકિસ્તાન ICCને ધમકી આપીને પોતાના પગ પર કુહાડી મારશે?
Published on: 24th January, 2026

ICCએ બાંગ્લાદેશને T20 World Cupમાંથી બહાર કરતાં પાકિસ્તાન નારાજ છે. PCB ચેરમેન મોહસિન નકવીએ ICC પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. બાંગ્લાદેશ સાથે અન્યાય થયો હોવાનું જણાવી પાકિસ્તાન ICCને ધમકી આપી રહ્યું છે, જેના કારણે તે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.