અફઘાનિસ્તાનમાં આભ ફાટ્યું: ૬૧ના મોત, ૪૫૮ ઘરો જમીનદોસ્ત અને ૧૨ રાજ્યોમાં અંધારપટ છવાયો.
અફઘાનિસ્તાનમાં આભ ફાટ્યું: ૬૧ના મોત, ૪૫૮ ઘરો જમીનદોસ્ત અને ૧૨ રાજ્યોમાં અંધારપટ છવાયો.
Published on: 24th January, 2026

Afghanistan Snowfall Tragedy: અફઘાનિસ્તાનમાં કુદરતી પ્રકોપથી ૬૧ લોકોના મોત, ૧૧૦થી વધુ હોસ્પિટલમાં દાખલ, ત્રણ દિવસથી ભારે બરફવર્ષા અને વરસાદથી તારાજી સર્જાઈ. બુધવારથી શનિવાર સુધીમાં ઉત્તર તથા મધ્ય અફઘાનિસ્તાનમાં ભારે બરફ વર્ષા થઈ, જેમાં ૪૫૮ જેટલા ઘરો ધરાશાયી થયા.