વઢવાણના રાયતા મરચાં: સ્વાદ સાત સમંદર પાર, 50+ મહિલાઓને રોજગારી પૂરી પાડે છે.
વઢવાણના રાયતા મરચાં: સ્વાદ સાત સમંદર પાર, 50+ મહિલાઓને રોજગારી પૂરી પાડે છે.
Published on: 11th December, 2025

સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનતા રાયતા મરચાંનો સ્વાદ વિદેશોમાં પહોંચ્યો છે. આ ઉદ્યોગ 50થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગારી પૂરી પાડે છે. ર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ મહિલા ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થા ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી મહિલાઓને પગભર બનાવે છે. આ રાયતા મરચાની નિકાસ અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ થાય છે.