SBI એ FD વ્યાજ દરમાં ઘટાડો કર્યો: 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં હવે 6.45% વ્યાજ મળશે, નવા દરો જાણો.
SBI એ FD વ્યાજ દરમાં ઘટાડો કર્યો: 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં હવે 6.45% વ્યાજ મળશે, નવા દરો જાણો.
Published on: 14th December, 2025

RBIના રેપો રેટમાં ઘટાડા બાદ, SBIએ FDના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં 0.15% ઘટાડો થતા 6.45% વ્યાજ મળશે. સિનિયર સિટીઝન્સને 6.95% વ્યાજ મળશે. 2 થી 3 વર્ષની FDમાં પણ 0.05% ઘટાડો થયો છે, હવે 6.40% વ્યાજ મળશે. નવા દરો 15 ડિસેમ્બરથી લાગુ થશે. SBI 'વીકેયર' સ્કીમમાં કોઈ ફેરફાર નથી.