મુંબઈ ચાંદી રૂ.186000 અને અમદાવાદ રૂ.182000ની નવી ઊંચાઈએ પહોંચી
મુંબઈ ચાંદી રૂ.186000 અને અમદાવાદ રૂ.182000ની નવી ઊંચાઈએ પહોંચી
Published on: 11th December, 2025

મુંબઈ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા, કારણ કે વિશ્વ બજારમાં તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ભાવ વધ્યા. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ રૂ.1 lakh 82 હજાર પ્રતિ કિલો બોલાયા, જે નવો રેકોર્ડ છે. GLOBAL market affect ને લીધે ભાવ વધ્યા.