'ભીખ માંગજે પણ ભણવાનું પૂરું કરજે': $500 થી $12 million સુધીની એક પટેલ યુવકની અમેરિકાની સફર.
'ભીખ માંગજે પણ ભણવાનું પૂરું કરજે': $500 થી $12 million સુધીની એક પટેલ યુવકની અમેરિકાની સફર.
Published on: 11th December, 2025

શ્યામલ પટેલની પ્રેરણાદાયક સફર, જેમાં તેમણે અમેરિકામાં ફ્રોડનો સામનો કર્યો, હોટલમાં વાસણો ધોયા અને આખરે ફાર્મસી કંપની સ્થાપી. શરૂઆતમાં આર્થિક મુશ્કેલીઓ અને પિતાના કેન્સર સામે ઝઝૂમ્યા પછી, શ્યામલે મિત્રો અને પરિવારજનો પાસેથી ઉધાર લઈને અભ્યાસ ચાલુ રાખ્યો. 17 વર્ષ બાદ ભારત પરત ફરીને ગુજરાતીઓને મદદ કરી રહ્યા છે, તેઓ $1 મિલિયનનું monthly ટર્નઓવર ધરાવે છે.