'ગુજરાતના વિકાસમાં 180 ડિગ્રીનો વળાંક': ટીચરથી પ્રિન્ટિંગ BUSINESSMAN સુધીની સફર
'ગુજરાતના વિકાસમાં 180 ડિગ્રીનો વળાંક': ટીચરથી પ્રિન્ટિંગ BUSINESSMAN સુધીની સફર
Published on: 12th December, 2025

વિદેશમાં સફળતા મેળવવી સરળ નથી. રમેશભાઈ પટેલે કેન્યાનો BUSINESS છોડી ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટિંગમાં નામ કમાવ્યું. ગોલ્ડમેડાલિસ્ટ રમેશભાઈ ટીચરની જૉબ છોડી આફ્રિકા ગયા, ત્યાં ઓટોમોટિવ સ્પેર પાર્ટ્સનો BUSINESS કર્યો. બાળકોના એજ્યુકેશન માટે ઓસ્ટ્રેલિયામાં QUALITY પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું અને સફળ થયા. TECHNOLOGY અપડેટ કરી, વિશ્વભરમાંથી મશીનો ખરીદ્યા અને BUSINESS ને 20 મિલિયન ડૉલર સુધી પહોંચાડ્યો.