ચાબહાર બંદર ભારત માટે કેટલું મહત્વનું?
ચાબહાર બંદર ભારત માટે કેટલું મહત્વનું?
Published on: 25th January, 2026

ઇરાનમાં આવેલું ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ છે. 2016 માં, ભારતે ચાબહારને વિકસાવવા માટે $500 million નું વચન આપ્યું. આ બંદર International North-South Transport Corridor (INSTC) નો ભાગ છે, જે ભારતને રશિયા સાથે જોડે છે. US sanctions અને તાલિબાનના ઉદય જેવા પડકારો છે, છતાં ભારત માટે આ બંદર ખૂબ મહત્વનું છે.