કચ્છ ભૂકંપ: વિનાશની એ દોઢ મિનિટ, ધ્રૂજારી, કડાકો, ધરતી ફાટી, બિલ્ડિંગો સમાઈ ગઈ, કાટમાળથી કાયાપલટ સુધીની દાસ્તાન.
કચ્છ ભૂકંપ: વિનાશની એ દોઢ મિનિટ, ધ્રૂજારી, કડાકો, ધરતી ફાટી, બિલ્ડિંગો સમાઈ ગઈ, કાટમાળથી કાયાપલટ સુધીની દાસ્તાન.
Published on: 26th January, 2026

કચ્છના વિનાશકારી ભૂકંપને 25 વર્ષ પૂર્ણ, કુદરતની થપાટ છતાં ખમીર અકબંધ. 'ભૂકંપ@25' સિરીઝમાં કચ્છની દાસ્તાન: ધરતી ફાટી, બિલ્ડિંગો દફન, લાખો લોકો અસરગ્રસ્ત. દેશ-વિદેશથી સહાય મળી, કમર કસીને કચ્છ બેઠું થયું. વિકાસ રાત્રે થયો, નર્મદાએ કલંક મિટાવ્યું. આજે હું અડીખમ છું. આફત પછી પણ મારું કચ્છીપણું જીવંત છે.