સોનામાં ₹3500 અને ચાંદીમાં ₹20000 નો સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો.
સોનામાં ₹3500 અને ચાંદીમાં ₹20000 નો સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો.
Published on: 25th January, 2026

અમદાવાદ, મુંબઈ: વિશ્વ બજારમાં તેજીથી આયાત મોંઘી થતા, ઝવેરી બજારોમાં વિક્રમી તેજી આવી. અમદાવાદમાં સોનાનો ભાવ ₹3500 વધીને 995 નો ભાવ ₹163200 અને 999 નો ભાવ ₹163500 થયો, જ્યારે ચાંદીનો ભાવ ₹20000 વધી ગયો. ઈમ્પોર્ટ કોસ્ટ વધતા ભાવમાં નવો ઈતિહાસ સર્જાયો.