શોલે: પચાસ વર્ષ પછી પણ નોટ-આઉટ! – ક્લાસિક ફિલ્મ જે આજે પણ લોકપ્રિય છે.
Published on: 25th July, 2025
શોલે ફિલ્મ આજે પણ એટલી જ લોકપ્રિય છે. શું તમે જાણો છો કે ફિલ્મનું મૂળ નામ 'અંગારે' હતું? આ ફિલ્મનું મેકિંગ અને પડદા પાછળની કહાણીઓ પણ એટલી જ interesting છે. આ ફિલ્મ આપણને વિચાર, મનોરંજન, ગીતો અને ડાયલોગ્સ જેવા યાદગાર પાસાં આપે છે.

Published on: July 25, 2025