પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટો.-નવે.માં જાહેર થશે.
પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટો.-નવે.માં જાહેર થશે.
Published on: 25th July, 2025

ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે HCમાં સુનાવણી થઈ. રાજ્ય સરકારે કહ્યું કે PSI ભરતીનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં જાહેર થશે. હાઈકોર્ટે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવા ટકોર કરી, જેનાથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થશે. જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટ અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતીનું કેલેન્ડર તૈયાર થઈ શકે છે.