ખાનગી બસના ટેક્સ ચોરો ચેતજો! સુરત RTOએ ટેક્સ બાકી હોવાથી બે સંચાલકોની જમીન પર બોજો પાડ્યો.
ખાનગી બસના ટેક્સ ચોરો ચેતજો! સુરત RTOએ ટેક્સ બાકી હોવાથી બે સંચાલકોની જમીન પર બોજો પાડ્યો.
Published on: 25th July, 2025

સુરત RTOએ ટેક્સ ન ભરનારા બે બસ સંચાલકો - ગોરધન રોય (₹1.30 કરોડ બાકી) અને રમેશ વઘાસિયા (₹45.39 લાખ બાકી)ની ભાવનગરની જમીન પર બોજો પાડ્યો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સ ભરવામાં આડોડાઈ કરતા આ કાર્યવાહી કરાઈ. રાજ્યમાં નોન-યુઝ્ડના નામે ટેક્સ ચોરી કરતા અને એક જ નંબર પર બે બસ ચલાવતા સંચાલકો સામે RTO કડક કાર્યવાહી કરશે.