જામનગરમાં કોંગ્રેસનો ખેડૂતો માટે વિરોધ: પાક વીમા અને રાહત પેકેજને 'લટકતું ગાજર' ગણાવ્યું.
જામનગરમાં કોંગ્રેસનો ખેડૂતો માટે વિરોધ: પાક વીમા અને રાહત પેકેજને 'લટકતું ગાજર' ગણાવ્યું.
Published on: 25th July, 2025

જામનગર કોંગ્રેસનો વિરોધ: ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા પોર્ટલની સમસ્યાઓ માટે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો આક્રોશ દર્શાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયાની આગેવાનીમાં પોસ્ટરો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી.