દીપડી શિકારની શોધમાં મરઘા ફાર્મમાં ઘૂસી, વન વિભાગ અને એનિમલ કેર ટીમે રેસ્ક્યૂ કર્યું.
Published on: 25th July, 2025
જૂનાગઢના વંથલીમાં ઓજત નદી કાંઠે દીપડી મરઘા ફાર્મમાં પુરાઈ જતાં ભય ફેલાયો. વન વિભાગે એનિમલ કેર સેન્ટરની મદદ થી ટ્રેન્ક્યુલાઈઝર બંદૂકનો ઉપયોગ કરી દીપડીને પાંજરે પૂરી, ત્યારબાદ અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલી રાહત અપાવી. ગ્રામજનોમાં ભય યથાવત છે, વન વિભાગે સતર્ક રહેવાની સલાહ આપી, પેટ્રોલિંગ વધારવાની માંગણી કરવામાં આવી.

Published on: July 25, 2025