પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ : કેફી પીણું પીવડાવી ત્રણ આરોપીઓએ દુષ્કર્મ કર્યું, સિગારેટના ડામ દીધા.
પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ : કેફી પીણું પીવડાવી ત્રણ આરોપીઓએ દુષ્કર્મ કર્યું, સિગારેટના ડામ દીધા.
Published on: 25th July, 2025

પોરબંદરમાં એક શરમજનક ઘટના બની. ચાર આરોપીઓએ સગીરાને કેફી પીણું પીવડાવી ગેંગરેપ કર્યો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ જયરાજ, મલ્હાર, અને રાજ સહીત એક અજાણ્યાએ સગીરાનું અપહરણ કર્યું, વૃંદાવન પાર્ટી પ્લોટમાં દુષ્કર્મ આચર્યું, અને સિગારેટથી ઇજા પહોંચાડી. પોલીસે તપાસ શરૂ કરી છે, લોકો આરોપીઓને સખત સજાની માંગ કરી રહ્યા છે.