જામનગરમાં હાથી શેરીમાં તસ્કરોએ બંધ મકાનમાંથી ₹35,000ની ચોરી કરી.
જામનગરમાં હાથી શેરીમાં તસ્કરોએ બંધ મકાનમાંથી ₹35,000ની ચોરી કરી.
Published on: 25th July, 2025

જામનગર ચોરી કેસ: જામનગરમાં હાથી શેરીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચાંદીના દાગીના, જૂની નોટો, સ્ટેમ્પ સહિત ₹35,000ની ચોરી કરી. પ્રવિણાબેન નામના મહિલાના જૂના મકાનમાં ખાતર પાડી તાળું તોડીને ચોરી થઈ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.