સુરત: BRTS બસ અને કોર્પોરેટર કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી 'બંધ બારણે સમાધાન'.
Published on: 25th July, 2025
સુરત અકસ્માત: સુરતમાં BRTS બસ અને કોર્પોરેટરની સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત બાદ પોલીસ ફરિયાદ ટાળી સમાધાન થયું. અમરોલી તાપી બ્રિજ પર થયેલ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ BRTS બસ ચાલકની બેદરકારી સામે આવી હતી. અકસ્માતગ્રસ્ત કાર મહિલા કોર્પોરેટરની હોવાથી 'બંધ બારણે સમાધાન' થતા શહેરમાં ચર્ચા જાગી છે.

Published on: July 25, 2025