ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ અને સરદાર સરોવર ડેમમાં 60% જળસંગ્રહ.
ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ અને સરદાર સરોવર ડેમમાં 60% જળસંગ્રહ.
Published on: 25th July, 2025

ગુજરાત ડેમ સ્ટોરેજ રિપોર્ટ: રાજ્યમાં ચોમાસામાં સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64% વરસાદ વરસ્યો છે, દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.04% અને સૌરાષ્ટ્રમાં 54% વરસાદ નોંધાયો છે. પરિણામે જળસંગ્રહ સારો થયો છે.