WAR 2નું ટ્રેલર રિલીઝ થયું, જેમાં એક સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંકી ઉઠ્યા.
WAR 2નું ટ્રેલર રિલીઝ થયું, જેમાં એક સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંકી ઉઠ્યા.
Published on: 25th July, 2025

હૃતિક રોશનની WAR 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR ડેબ્યૂ કરી રહ્યા છે, જેના કારણે માત્ર હિન્દી જ નહીં, સાઉથના દર્શકોમાં પણ ઉત્સુકતા છે. આ ફિલ્મ 2019ની WAR ફિલ્મની સિક્વલ છે, જેમાં હૃતિક રોશન ફરીથી એક્શન કરતો જોવા મળશે.