જૉની લીવર અશ્લીલ જોક્સ પર ભડક્યા, કોમેડિયન્સને પડકાર ફેંક્યો.
જૉની લીવર અશ્લીલ જોક્સ પર ભડક્યા, કોમેડિયન્સને પડકાર ફેંક્યો.
Published on: 25th July, 2025

જોની લિવર કોમેડિયન્સે અશ્લીલ અને ડબલ મિનિંગ જોક્સ ન કરવા જણાવ્યું અને પડકાર ફેંક્યો. તેઓ બોલિવૂડના જાણીતા કલાકાર છે, તેમની કોમેડી, કલાકારી અને કોમિક ટાઈમિંગનો કોઈ જવાબ નથી. તેમણે સ્વચ્છ કોમેડી કરવા પર ભાર મૂક્યો છે.