જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગે ટ્રક-બાઇક અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મૃત્યુ.
Published on: 25th July, 2025
જામનગર અકસ્માત: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામ પાસે હિટ એન્ડ રનમાં બાઈક ચાલક શ્રમિક યુવાનનું ટ્રકની ટક્કરે મૃત્યુ થયું. મૂળ મધ્યપ્રદેશનો વતની શિવ નારાયણ રાઠોડ મીઠોઈ ગામમાં ખેતમજૂરી કરતો હતો. GJ 03 BV નંબરનું વાહન પુરપાટ ઝડપે આવી રહ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી.

Published on: July 25, 2025