MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો: ભરૂચથી વડોદરા આવેલ શખસ પાસેથી 9.33 લાખનું 93.31 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત, બે આરોપી વોન્ટેડ.
Published on: 25th July, 2025
વડોદરા SOG પોલીસે ભરૂચથી આવેલ સાદીક શેખને 9.33 લાખના 93.31 ગ્રામ મેફેડોન (MD) ડ્રગ્સ સાથે પકડ્યો. કુલ ₹10,23,614નો મુદ્દામાલ જપ્ત. આરોપીએ પોલીસથી બચવા એક્ટિવા પર PRESS લખાવ્યું હતું અને ન્યૂઝ ચેનલનું આઈ.ડી. પણ મળ્યું. 2008માં તેના પર હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ અને બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Published on: July 25, 2025