તળાજાના નવા રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટના, CCTV ફૂટેજ જાહેર ; સ્થાનિકોએ બમ્પની માંગ કરી.
તળાજાના નવા રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટના, CCTV ફૂટેજ જાહેર ; સ્થાનિકોએ બમ્પની માંગ કરી.
Published on: 25th July, 2025

ભાવનગરના તળાજા નજીક નવા રોડ પર વરસાદમાં બાઈક, રીક્ષા, બસ જેવા વાહનો સ્લીપ થયા. CCTV વિડીઓ વાયરલ થતા સ્થાનિકોએ બમ્પ ન મુકવા બદલ તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. રસ્તાની ગુણવત્તા તપાસીને વરસાદમાં યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતો ટાળી શકાય.