જામનગર પાસે શાપરમાં તંત્રનું મેગા ડિમોલિશન: 100 વીઘા સરકારી ગૌચર જમીન ખુલ્લી કરાવાઈ.
Published on: 25th July, 2025
જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. અંદાજે 100 વીઘા જેટલી કિંમતી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ. 7 JCB મશીનો, 10 ટ્રેક્ટર અને 100 જેટલા પોલીસ કર્મીઓ સાથે કાર્યવાહી થઈ. સરકારી ખરાબામાં 20 અને ગૌચરમાં 30 જેટલા બાંધકામો દૂર કરાયા.

Published on: July 25, 2025