આત્મનિર્ભરતા:આંદામાનમાંથી 2 લાખ લીટર ક્રૂડનો જથ્થો મળવાનું અનુમાન
Published on: 21st June, 2025
દેશમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની વિદેશી આત્મનિર્ભરતા ટૂંક સમયમાં ઓછી થશે તેમ નિષ્ણાતો કહે છે. ઓઇલ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ભારતમાંi મોટી ક્રૂડ ઓઇલ શોધ થવાની સંભાવના છે, ખાસ કરીને આંદામાન અને નિકોબાર ટાપુઓની આસપાસ સમુદ્રની નીચે. આ અન્વેષણથી ભારતને તેલ આયાત પર આવતા ખર્ચમાં ઘટાડો, અર્થતંત્રમાં વૃદ્ધિ અને ઉર્જા સુરક્ષા મળશે. ભારત હાલમાં 85% તેલ આયાત કરે છે, અને આ શોધથી સ્થાનિક ઉત્પાદન વધારી શકે છે, જે નાના વ્યવસાયો અને ખેતી માટે લાભકારી થશે. ઊંડા સમુદ્રમાંથી તેલ કઢવા માટે ખર્ચાળ ટેકનોલોજી અને વૈશ્વિક કંપનીઓની સહાય જરૂરી છે. આથી દેશ મૈત્રીપૂર્ણ નીતિ અપનાવી રહ્યું છે. જેથી ભારત ક્રૂડ ઓઇલ મા આત્મનિર્ભર બની શકે.

Published at: June 21, 2025
Read More at દિવ્ય ભાસ્કર
Published on: 15th July, 2025