ગાંધીનગરમાં ઈટાલિયા VS અમૃતિયાનો હાઇવોલ્ટેજ ડ્રામા: MLA અમૃતિયા રાજીનામું આપવા સમર્થકો સાથે પહોંચ્યા.
ગાંધીનગરમાં ઈટાલિયા VS અમૃતિયાનો હાઇવોલ્ટેજ ડ્રામા: MLA અમૃતિયા રાજીનામું આપવા સમર્થકો સાથે પહોંચ્યા.
Published on: 14th July, 2025

મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે 'ચેલેન્જ રાજનીતિ' ચરમસીમાએ છે. MLA કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોવા ગાંધીનગર જવા રવાના થયા. ચૂંટણીમાં "વિસાવદર વાળી થશે" તેવી ચીમકી બાદ કાંતિભાઈએ ઇટાલિયાને ચૂંટણી લડવા અને જીતવા માટે ચેલેન્જ આપી હતી. આજે અમૃતિયા સમર્થકો સાથે વિધાનસભા પહોંચી ઈટાલિયાના રાજીનામાની રાહ જોશે. જો ઇટાલિયા નહીં આવે તો અમૃતિયા રાજીનામું નહીં આપે.