100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઈને આધારકાર્ડ વેરિફિકેશન, ડેટા દુરુપયોગ અટકાવવા નિર્ણય.
100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઈને આધારકાર્ડ વેરિફિકેશન, ડેટા દુરુપયોગ અટકાવવા નિર્ણય.
Published on: 14th July, 2025

Elderly Aadhaar Card Verification: મૃત વ્યક્તિના આધારકાર્ડનો દૂરપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઈને આધારકાર્ડનું વેરિફિકેશન કરાશે. મૃત્યુ પામેલા વૃદ્ધોના આધારકાર્ડ એક્ટીવ હશે તો ડેથ સર્ટિફિકેટ લઈને આધારકાર્ડ રદ કરાશે. ડેટાનો દૂરુપયોગ અટકાવવા આ સૂચના આપવામાં આવી છે.