સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટ્યો, 82,150 પર ટ્રેડ; નિફ્ટીમાં પણ ઘટાડો, IT અને ફાર્મા શેરોમાં વેચવાલી.
સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટ્યો, 82,150 પર ટ્રેડ; નિફ્ટીમાં પણ ઘટાડો, IT અને ફાર્મા શેરોમાં વેચવાલી.
Published on: 14th July, 2025

સોમવારે સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટીને 82,150 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી પણ ઘટ્યો. સેન્સેક્સના 18 શેરોમાં ઘટાડો, જ્યારે ટાઇટનમાં ઉછાળો છે. NSEના IT, મીડિયા, ફાર્મા અને FMCG શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે અને શુક્રવારે બજારમાં લગભગ 700 પોઈન્ટનો ઘટાડો થયો હતો.