ટુરિઝમ વિભાગે ગુજરાતીઓને ઊઠાં ભણાવ્યાં: MOU માત્ર કાગળ પર, કંપનીઓએ સરકારને છેતર્યા.
ટુરિઝમ વિભાગે ગુજરાતીઓને ઊઠાં ભણાવ્યાં: MOU માત્ર કાગળ પર, કંપનીઓએ સરકારને છેતર્યા.
Published on: 14th July, 2025

Gujarat Tourism વિભાગે ગુજરાતીઓને ઉઠાં ભણાવ્યા, વાઇબ્રન્ટ ગુજરાતમાં કંપનીઓએ લાખો કરોડોના રોકાણના વાયદા કર્યા, પણ MOU કાગળ પર જ રહ્યા. ટુરિઝમ વિભાગે જાહેરાતોથી વાહવાહી મેળવી, પણ પ્રવાસના પ્રોજેક્ટો અધૂરા રહ્યા. કંપનીઓએ સરકારને કોણીએ ગોળ ચોંટાડ્યો, રોકાણના વાયદા પોકળ નીકળ્યા. Gujarat Tourism MOU failure.