અમેરિકામાં FBIની ખાલિસ્તાનીઓ પર 'સ્ટ્રાઈક', આતંકી નેટવર્કના 8 આરોપી પકડાયા, હથિયાર કબજે.
Published on: 14th July, 2025
અમેરિકામાં FBIએ ખાલિસ્તાની આતંકી નેટવર્ક સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના મુખ્ય સદસ્ય પવિત્તર સિંહ બટાલાનો સમાવેશ થાય છે, જે ભારતમાં વોન્ટેડ છે. આ 'સ્ટ્રાઈક' ખાલિસ્તાની સમર્થકો સામે લેવામાં આવી છે.

Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર