૨૦ લોકોના મોત બાદ સરકારનો નિર્ણય: ૨૧૨ કરોડના ખર્ચે નવો Gambhira Bridge બનશે.
૨૦ લોકોના મોત બાદ સરકારનો નિર્ણય: ૨૧૨ કરોડના ખર્ચે નવો Gambhira Bridge બનશે.
Published on: 14th July, 2025

Gambhira Bridge તૂટી પડતાં ૨૦ લોકોના મૃત્યુ બાદ સરકાર જાગી. પાદરા-આંકલાવને જોડતો બ્રિજ ધરાશાયી થતાં આ દુર્ઘટના બની. હવે સરકારે ૨૧૨ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. બ્રિજ દુર્ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.