ગાઝામાં જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હુમલો, અનેક મૃત્યુ, Israelએ ભૂલ સ્વીકારી.
Published on: 14th July, 2025
Israel Hamas War: ગાઝા પટ્ટીમાં શરણાર્થી શિબિર પર Israelના મિસાઇલ હુમલામાં બાળકો સહિત ઘણાં લોકોનાં મોત થયાં. Israel સેનાએ આ હુમલાને ટેકનિકલ ખામી ગણાવીને કહ્યું કે, અમારું લક્ષ્ય બીજે ક્યાંક હતું અને આ જાણી જોઈને કર્યું નથી. આ એક માનવીય દુર્ઘટના છે.

Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર