બેંગકોક-અમદાવાદ ફ્લાઇટનું AC 37 હજાર ફૂટે બંધ થતાં 140 પેસેન્જર મુશ્કેલીમાં, મહિલા બેભાન.
Published on: 18th July, 2025
થાઇલાયન એરની ફ્લાઇટમાં 37 હજાર ફૂટે AC બંધ થતાં ઓક્સિજન ઘટ્યું. ગરમીથી ગુંગણામણ થતાં પેસેન્જરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ, એક મહિલા બેભાન. પાયલોટે ફ્લાઇટ બેંગકોક પાછી વાળી, જ્યાં ટેકનિકલ ખામીને લીધે એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરવું પડ્યું. 140 પેસેન્જર અટવાયા, અને બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી. પેસેન્જરે સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો હતો.

Published on: July 18, 2025
Published on: 20th July, 2025